ભવિષ્ય માટે કૌંશલ્ય : ડો. સહાદેવ લુહાર દ્વારા 21 મી સદીને નેવીગેટ કરવું.

                        નિષ્ણાંત :ડો. સહદેવ લુહાર 



11મી જાન્યુઆરીના રોજ, સ્કૂલ ઓફ આર્ટ્સ (અંગ્રેજી બિરસા  મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીએ સેન્ટ્રલ યુનિવર્સિટીના એસોસીયેટ  પ્રોફેસર ડો. સહદેવ લુહાર દ્વારા`સ્કિલ્સ ફોર ધ 21મી સદી ´ શીર્ષકવાળી નિષ્ણાંત વાર્તાલાપનું આયોજન કર્યું હતું. ગુજરાતનો ઉદેશ્ય વિદ્યાર્થીઓ માં કૈસાલ્યો વિકસે અને તેઓ વર્ગખંડના શિક્ષણ માત્ર સીમિત ન રહેતા વિવિધ ક્ષેત્રોમાં શોધખોળ કરવા અને વિકસતા યુગમાં પોતાને તૈયાર કરવામાં સક્ષમ બને.

  

તેમણે 21 મી સદીના શીખનારાઓની 12 મી કૌસલ્યોની ચર્ચા કરી, જે શેક્ષણિક શંશોધન છે. આ કૌશલ્યો શાક્ષરતા અને જીવન કૌશલ્યો માં વર્ગીકૃત છે. તે માટે સર્જનાત્મકતા, સહયોગ, સંચાર, સુગમતા, નેતૃત્વ, એક પહેલ, ઉત્પાદકતા અને સામાજિક કૌશલ્યો. આ ક્ષમતાઓ વિદ્યાર્થીઓને સફળ થવા મદદ કરે છે.

   તેમણે જણાવ્યું હતું, કે ખોટી માહિતીથી વાકેફ રહેવું અને કાલ્પનિક બાબતોને અલગ કરવાની કુશળતા પર બહાર મુકવો. આ સત્ર દરમિયાન દરેક વિદ્યાર્થીયે સક્રિયપણે ભાગ લીધો હતો. પ્રશ્નો પૂછીને અને જવાબ આપીને ચર્ચા રસપ્રદ બનાવી હતી.

  તેમણે વ્યાખ્યાનથી દરેક વિદ્યાર્થીએ જાગૃત બની શકે છે. માત્ર અભ્યાસક્રમ પૂરતા સીમિત ન રહેતા આપણામાં કૌશલ્યો વિકસે તે પણ જરૂરી છે. વિકસતિ આ ટેક્નોલોજીકલ  દુનિયામાં વિદ્યાર્થીએ પણ સક્ષમ બનવું પડશે. 

  તેમનું વ્યાખ્યાન ખુબ જ પ્રેરણાદાયક અને આગળ વધવામાં મદદ કરે તેવું હતું. આપણામાં કૌશલ્યો વિકસે તો જે કોઈ કાર્ય હોય તેને પહોંચી વાળશે. તેમના વ્યાખ્યાન દરમિયાન દરેક વિદ્યાર્થીમાં  જાગૃતતા આવશે.

  તેમની સમજાવવાની કલાથી વિદ્યાર્થીઓમા ઊંડાણપૂર્વક કૌશલ્યો વિકસાવવાનું જ્ઞાન સ્થાપિત થશે.



 


Comments

Popular posts from this blog

Nasha Mukt Yuva